મમ્મી” શબ્દ બોલવો જોઈએ કે નહીં…? આ વાત પર કબરાવ ધામના પુજારી મણીધર બાપુએ કર્યો મોટો ખુલાસો…

કચ્છના કબરાવ ધામમાં માં મોગલ બિરાજે છે,માં મોગલ ના પરચા ખુબ જ અપરંપાર છે,માં મોગલ ભક્તોના મનની ઈચ્છા પૂરી કરે છે,માં મોગલના ધામે મણીધર બાપુ પુજારી છે. આપણે સૌ લોકો ઘરમાં માતા-પિતાને મમ્મી અને પપ્પા કહીને બોલાવતા હોય છે. ત્યારે આ વાત પર મણીધર બાપુએ આપેલા એક નિવેદનનો વિડીયો હાલમાં સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

માં શબ્દો બોલો કારણકે તે શબ્દ બોલવાથી આપણું દુઃખમાં સાંભળે છે.વીડીઓમાં મણીધર બાપુએ ઘણી વાત કરી છે,જેનો વીડિઓ ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે.

માં મોગલનું ધામ ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલું છે,માં મોગલના પરચા અપરંપાર છે.,માં દુઃખિયાના દુખ દુર કરે છે,માં મોગલ તેના શરણે આવેલા ભક્તોની મનની ઈચ્છા જરૂરથી પૂરી કરે છે,માં મોગલે ઘણા સંતાનહીન દંપતીને સંતાન સુખ આપ્યું છે.

જો તમને કોઈ કામ હોય તો તમારે અહીં મોગલ ધામમાં આવવું પડશે, ફોન પર કોઈ કામ નહીં થાય, તમારે રૂબરૂ આવવું પડશે, જો તમે આવી શકતા ન હોવ તો તમારા પરિવારના કોઈપણ સભ્યએ આવવું જોઈએ. બાપુની પૂછપરછ કરવા માટે, તમારે ફક્ત આ ઉલ્લેખિત દિવસોમાં (સોમવાર, ગુરુવાર, શુક્રવાર) સવારે 09:00 થી 01:00 અને બપોરે 03:00 થી 06:00 સુધી આવવાનું રહેશે.