ઉનાળાની આકરી ગરમી વચ્ચે વેકેશન માં બધા લોકો ઠંડા પ્રદેશમાં ખુબ જ ફરવા જઈ રહ્યા છે,ત્યારે અમદાવાદ નું એક કપલ જમ્મુ કાશ્મીર ફરવા ગયું હતું,ત્યાંથી માઠા સમાચાર આવ્યા છે,જમ્મુ કાશ્મીરમાં એક દુર્ઘટનાનાં કારણે કપલને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૃતક દંપતીની ઓળખ ભીખાભાઈ અંબાલાલ પટેલ અને તેઓના પત્ની શર્મિલાબેન પટેલ તરીકે કરવામાં આવી હતી. આ યુગલ સૈજાપુરબોઘા, અમદાવાદ ગુજરાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
બંને મૃતકોની ઉંમર 51 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે
જરાતના એક દંપતીના મૃતદેહોને રેસ્ક્યૂ ઓપરેશન ટીમો દ્વારા મેળવામાં આવ્યા હતા.