નાની એવી એલચી તમને બનાવી શકે છે કરોડપતિ, ચુપચાપ રાખો આ જગ્યા પર…

elichi

પૈસા મેળવવા માટે એલચીની ખાતરીપૂર્વકની યુક્તિ ધન મેળવવામાં મદદરૂપ થશે. ઈચ્છિત પગાર અને પ્રમોશન માટે કરો આ ખાસ ઉપાય.

નાની એલચી એટલે સુગંધનો ખજાનો, દરેક ઘરના રસોડામાં મસાલા તરીકે વપરાતી નાની એલચી ખાવાને બમણું સ્વાદિષ્ટ તો બનાવે જ છે પરંતુજ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે. 

હા, જેમ ચામાં એલચી નાખવાથી ચાનો સ્વાદ બમણો થઈ જાય છે, તેવી જ રીતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક ચોક્કસ ઉપાયો કરીને ઘરનીગરીબી દૂર કરી શકાય છે.  ચાલો જાણીએ..

આ સિવાય જો તમારા ઘરમાં પૈસા ન ટકતા હોઈ તો તમારા પર્સમાં અથવા જ્યાં પણ પૈસા રાખો ત્યાં 5 લીલી એલચી  રાખો. આમ કરવાથી આવકવધે છે.

ગરીબી દૂર કરવા માટે નાની એલચી વડે કરવામાં આવેલ ઉપાય રામબાણ સાબિત થાય છે. આ માટે કોઈ ગરીબ અસહાય અથવા કિન્નરને એકસિક્કો દાન કરો અને સાથે જ તેને લીલી એલચી ખવડાવો. આવું નિયમિત કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.

જો તમારે સારી પત્ની જોઈતી હોય તો દર ગુરુવારે કોઈ ગરીબ વ્યક્તિને પાંચ નાની લીલી એલચી સાથે પીળા કપડાનું દાન કરો. આ ઉપાય ઓછામાંઓછા પાંચ ગુરુવાર સુધી કરો.

જો તમને ઈચ્છિત પગાર કે પ્રમોશન ન મળી રહ્યું હોય તો રોજ રાત્રે લીલા કપડામાં એલચી બાંધીને તકિયા નીચે રાખી સૂઈ જાઓ. તેને સવારે બહારનાવ્યક્તિને ખવડાવો. આમ કરવાથી તમને જલ્દી જ સફળતા મળશે.

જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ તો સવારે જમણા હાથની મુઠ્ઠીમાં ત્રણ એલચી રાખો અને શ્રી શ્રી બોલો અને પછી તેને ખોલો. 

આમ જો નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો રાત્રે સૂતા પહેલા લીલા કપડામાં નાની એલચી બાંધી લો. તેને તમારા ઓશીકા નીચે રાખો. આ ઈલાયચીસવારે બહાર કોઈને આપો.

થોડું પાણી લો અને તેમાં 2 મોટી એલચી ઉમેરો, પાણી અડધુ રહી જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણીને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરો. વાહનસુખની સાથે-સાથે રોગો અને દુ:ખનો અંત આવવા લાગશે એવું માનવામાં આવે છે.

આમ જ્યારે પણ તક મળે ત્યારે આ કરતા રહો. પૈસા સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરશે નહીં.

ગુરુવારે પાંચ ઈલાયચી પીળા કપડામાં બાંધી રાખો. ત્યારપછી તેને દક્ષિણા સાથે કોઈપણ ગરીબ વ્યક્તિને દાન કરો. આ ઉપાય કરવાથી તમને સુંદરપત્ની મળશે.