રાજ્યભરમાં આપઘાતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે,હાલ વધુ એક આપઘાતની ઘટના સામે આવી છેઆ ઘટનામાં એક કાપડના વેપારી સગાઈના આઠ દિવસ બાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક કાપડના વેપારી સગાઈના આઠ દિવસ બાદ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મંગળવારના રોજ રાત્રે ભોજન કર્યા બાદ વેપારીએ ઝેરી દવા પી લીધી હતી.આજ કાલ માણસોની સહન્શાક્તીમાં ખુબ જ ઘટાડો થઇ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર સંદીપની સગાઇ હજુ 8 દિવસ પહેલા જ થઇ હતી,સગાઇ થઇ એ છોકરી પણ સંદીપને પસંદ હતી,હાલ માં આપઘાતનું કારણ જાણી શકાયું નથી,પરિવારમાં બે બહેનો વચ્ચે એક જ ભાઈ હતો,એના એક ભીનું મોત થતા પરિવાર આભ તૂટી પડ્યું હતું.