રાજસ્થાન:લગ્ન પછી કેટલાય દિવસ સુધી સુહાગરાત ન મનાવવા માટે બહાના કાઢતી રહી દુલ્હન,પોલ ખુલી તો બધા દંગ રહી ગયા.

રાજસ્થાન:ગુજરાતમાં અવારનવાર ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી જતા હોય છે અને તે સાંભળીને ઘણીવાર લોકોના હોશ પણ ઉડી જતા હોય છે ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં લુટેરી દુલ્હન પતિ સાથે છેતરપિંડી કરીને ફરાર થઈ જાય છે

આ મામલો રાજસ્થાનના પોકરણ માંથી બહાર આવ્યો છે જ્યાં એક યુવકે બાડમેનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા યુવા કે સાત દિવસ પહેલા જ બાડમેનની એક યુવતી સાથે આર્ય મંદિરમાં લગ્ન કર્યા હતા લગ્ન બાદ પત્નીએ તેના પતિ સાથે સંબંધો બાંધવાની ના પાડી હતી. જેના બાદ એક દિવસ યુવતીએ સારવાર કરાવવા માટે દવાખાને જવાની વાત કરી હતી જેના બાદ મોકો જોઈને પૈસા અને ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હતી અને જેના કારણે તેમના લગ્ન થયા હતા તે દલાલો પણ આ ઘટનાની સાથે જ ફરાર થઈ ગયા હતા.

જ્યારે યુવક ઘરે આવ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આવીને જોયું ત્યાં પત્ની ઘરમાંથી ગાયબ હતી અને ઘરમાં જ્યારે તેને વધુ તપાસ કરી ત્યારે પૈસા અને ઘરેણા પણ ગાયબ હતા. પત્ની ગાયબ થતાં પતિએ તેને ફોન કર્યો હતો પણ તેનો ફોન પણ બંધ આવતો હતો. આ મામલે પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ અને શોધખોળ હાથ કરી હતી અને તેમની સાથે જોડાયેલા દલાલોની પણ શોધખોળ ચાલુ કરી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર પતિ જણાવે છે કે તેના ઓળખીતા કાનાસર ગામના જગમાલ સિંહે આ લગ્ન માટે તેમને રાજી કર્યા હતા અને આ યુવતી સાથે તેનો પરિચય કરાવ્યો હતો.