ફરીવાર હિમેશ રેશમિયા સાંળગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવના દર્શને પહોંચ્યા,હિમેશ રેશમિયાને હનુમાનદાદા પર ખુબ જ શ્રધ્ધા છે.

લોકપ્રિય બોલિવૂડ સિંગર હિમેશ રેશમિયા તેના પરિવાર સાથે તાજેતરમાં હનુમાનજીના આશીર્વાદ લેવા માટે ગુજરાતના સાંળગપુર મંદિરે ગયા હતા.