ઉત્તરાખંડથી તમામ મૃતદેહ વતન લવાયા ,ભાવનગર જિલ્લામાં મૃતકોની અંતિમયાત્રામાં હૈયું હચમાવી દેતું પરિવારજનોનું આક્રંદ..

ભાવનગર (Bhavnagar ): ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસ ખીણમાં પડી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મોત નીપજ્યા હતા. આ મૃતકો પૈકી 6 મૃતકોનાં મૃતદેહની પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવદેહને વતન મોકલી દેવાયા છે.