અમદાવાદમાં AMTS બસના ડ્રાઈવરે 7 વર્ષના માસુમ બાળકને છુંદી નાખ્યો,નાનકડા ફૂલનું થયું કરુણ મોત.

અમદાવાદ(Amadavad):આજ કાલ રાજ્યભરમાં મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલ વધુ એક માસુમ બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે,અમદાવાદની અંદર પ્રેમ દરવાજાની પાસે એએમટીએસ બસની અંદર એક સાત વર્ષના બાળકને હડફેટે લીધો હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે.,જેમાં બાળકનું મોત થયું હતું.

ઘટના ની ચર્ચા કરીએ તો  દરિયાપુર ની અંદર અરબ બિલ્ડીંગ રહેનારા સહેજાદ બેગ મિર્ઝા કાલુપુરમાં ફ્રુટ નો ધંધો કરે છે,તેઓ ના પરિવાર ની અંદર પત્ની અને બે પુત્રીઓ રહેલી છે, તેમાં જ્યારે સાત વર્ષનો પુત્ર શાહીદ મંગળવારના દિવસે ઘરેથી નીકળ્યો હતો.

શહીદ સાયકલ લઈને પ્રેમ દરવાજાની પાસે જઈ રહ્યો હતો. તે સમયે શાહિદને એએમટીએસ બસ દ્વારા લેવામાં આવ્યો હતો, અને લાડકવાયો દીકરો  રોડ ઉપર પણ  તેના લીધે શાહિદ  પુરેપુરો લોહી લુહાણ થઈ ગયો હતો, અને તાત્કાલિક ધોરણે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવ્યો હતો.,ઘટનાની જાણ થતા જ માતા પિતા હોસ્પિટલ દોડી આવ્યા હતા.

સાહીદ ને માથાના ભાગે ખૂબ જ વધારે ગંભીર પ્રકારની ઇજાઓ પણ પહોંચી હતી, ખુબ જ ઇજાઓ પહોંચવાના કારણે ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં  હતો. ઘટનાની અંદર એફ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા એએમટીએસ બસના ચાલકની સામે ગુનો દાખલ કરીને વધુમાં તપાસ શરુ કરી દેવામાં આવી છે.