માં મોગલની માનતા પૂરી કરવા મુંબઈથી પતિ પત્ની 51 હજાર રૂપિયા લઈને પહોંચ્યા કબરાઉ મોગલધામ.

કબરાઉ ખાતે આવેલું મોગલધામ ખુબ જ પ્રખ્યાત છે, ત્યાં માં મોગલ હજાર હજૂર છે,માં મોગલ ત્યાં આવતા ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી,માં મોગલ એના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી,માં મોગલના ચરણોમાંથી ખાલી હાથે કોઈ પાછું ફરતું નથી.

માં મોગલે ઘણા લોકોને પરચા આપ્યા છે,હમણાં જ એક મુંબઈના પતિ પત્નીને પરચો આપ્યો હતો.મુંબઈમાં રહેતા એક પતિ પત્ની કબરાવ આવ્યા હતા અને સાથે જ 51 હજાર રૂપિયા લાવ્યા હતા. તેણે કબરાઉમાં માતાના દર્શન કર્યા અને પછી મણીધર બાપુને મળીને તેમને 51 હજાર રૂપિયા આપ્યા. સાથે જ જણાવ્યું કે માતાની કૃપાથી ખુબ જ મોટો ચમત્કાર થયો.

બાપુને જણાવતા દંપતીએ કહ્યું કે,તેમનું એક અગત્યનું કામ હતું જે છેલ્લા ઘણા વર્ષોથી અટકેલું હતું. ઘણા પ્રયત્નો છતાં પણ આ કામ પૂરું થઈ રહ્યું ન હતું તેથી તેણે માતા મોગલની માનતા રાખી. માનતા રાખીયાના ગણતરીના દિવસોમાં જ તેનું કામ પૂરું થઈ ગયું.

અમે માં મોગલની માનતા લીધી હતી કે કામ પૂરું થશે તો તે માતાનો ચરણોમાં 51 હજાર રૂપિયા ચડાવશે અને માનતા પૂરી કરવા તે તુરંત જ પત્ની સાથે કબરાઉ પણ આવી ગયા.,મણીધર બાપુએ કહ્યું કે માં રૂપિયાના ભૂખ્યા નથી,માં તો ભાવ ના ભૂખ્યા છે, મણીધર બાપુએ તેમના 51000 પરત કરીને કહ્યું કે આ રૂપિયા તેના ઘરની બહેન અને દીકરીઓને આપી દેવા.

માં મોગલે તેના ઘણા ભક્તોને પરચા આપ્યા છે,સંતાનહીન દંપતીના ઘરે પારણા બાંધ્યા છે.