મણીધર બાપુએ અમેરિકામાં રહેતી પટેલની દીકરીની એવી વાત કરી કે… સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

માં મોગલના પરચા ખુબ જ અપરંપાર છે,માં તેના ભક્તોના દુખ અવશ્ય દુર કરે છે.માં મોગલના ધામ દેશભરમાં અનેક જગ્યાએ આવેલા છે.,એક માં મોગલ નું ધામ કચ્છના કબરાવ ખાતે આવેલું છે.,જ્યાં મણીધર બાપુ માં મોગલ ની સેવા પૂજા કરે છે.

કબરાવ ખાતે રહેતા મણીધર બાપુએ માં મોગલ ના પરચા વિષે વાત કરતા જણાવ્યું હતું કે,વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મણીધર બાપુ કહી રહ્યા છે કે હું એક વાત કરું અમેરિકાની પટેલની દીકરીની. દીકરી મોબાઇલમાં રોવા મડી કે બાપુ મારા દીકરાના ઘરે કોઈ સંતાન નથી. બાપુ એક ભુવો મારા 15 લાખ રૂપિયા ઉપાડી ગયો.

આ વાત કરતા કરતા દીકરી રોવા  માંડી અને માં મોગલે કહી દીધું કે, દીકરી ત્યારે ત્યાં એક નહીં પણ બે દેય ત્યારે તું મને ફોન કરજે. પાંચ દિવસ પહેલા દીકરીનો ફોન આવ્યો કે, બાપુ મારા દીકરાના ઘરે સારા દિવસો દીધા.