માં મોગલે આપ્યો એક મહિલાને એવો પરચો કે મહિલા પહોચી ૫૧૦૦૦ રૂપિયા લઈને માં ના ચરણોમાં.

માં મોગલના પરચા અપરંપાર છે,માં મોગલ તેના દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે.માં મોગલ તેના ચરણે આવેલા ભક્તોને ખાલી હાથે મોકલતા નથી.,માં મોગલે ઘણા સંતાન હીન દંપતીને સંતાન સુખ આપ્યું છે,હમણાં જ માં મોગલે એક મહિલાને પરચો આપ્યો હતો.

તે મહિલા  51 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા કબરાઉ આવી હતી.,51 હજાર રૂપિયા મણીધર બાપુને આપ્યા અને કહ્યું કે માતા મોગલ એ તેની ઈચ્છા પૂરી કરી દીધી તેના જીવનમાં ખૂબ મોટું દુઃખ આવી પડ્યું હતું અને તે માતા મોગલ ની માનતા રાખવાથી દૂર થઈ ગયું.

મણીધર બાપુએ ₹51,000 ની ઉપર એક રૂપિયો મૂકીને મહિલાને પરત કરી દીધા.,મણીધર બાપુએ કહ્યું કે આ રૂપિયા તેના પરિવારની દીકરી નણંદ અને ફઈને આપી દેવામાં આવે તેનાથી માતા મોગલ વધારે પ્રસન્ન થશે.માં મોગલ આમ જ ઘણા લોકોના પરચા આપ્યા છે.

કબરાઉ ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.,માં મોગલે તેના પર વિશ્વાસ અને આસ્થા રાખતા લોકોનું કામ અવશ્ય પૂરું કર્યું છે.