અમદાવાદમાં SOGએ 450 બોટલ કફ સીરપ વેચાય એ પહેલાં એક શખસને દબોચી લીધો.

નશાના કારોબારને નાથવા સ્પેશિયલ ટીમ બનાવી અમદાવાદમાં દારૂની જેમ કફ સીરપ વેચાતું હોવાનું આખું રેકેટ એસઓજીએ ઝડપી પાડી છે આ સમગ્ર પ્રકરણમાં  એક આરોપી ની ધરપકડ નકરી છેજ્યારે એ આરોપી ભાગી ગયો છે કફ સીરપના વેચાણમાં એસોજીની ટીમે વટવા વિસ્તારમાંથી 450 જેટલી કફ સીરપ પકડીને આ સમગ્ર દારૂની જેમ લોકો ખરીદતા હોય તેવું સામે આવી છે હવે આ રેકેટ કઈ રીતે ચાલતું હતું તેની તપાસ કરવા માટે એસઓજી દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, કફ સીરપનો નશો કરતા તે લોકોને કફ સીરપ રિટેઈલમાં વેચવાનું રેકેટ ચાલતું હતું. જેમાં અમારી ટીમે સાદિક નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર થઇ ગયો છે.હાલ આટળી મોટી જથ્થો કફ સીરપનો કઈ રીતે મેળવ્યો તે શોધવા પ્રયાસ હાથ ધર્યા છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કફ સીરપનો ધંધો દારૂની જેમ થઈ રહ્યો છે. જે પ્રકરણમાં અલગ અલગ એજન્સીઓ પણ તપાસ કરી રહી હતી, ત્યારે એસઓજીને એક મહત્વની કડી મળી અને તેમણે એક સાથે એક બે નહીં પણ 450 જેટલી કફ સીરપની બોટલ સાથે એક આરોપી ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ભાગી ગયો છે.