મહેસાણાના ચંદુભાઈનો સોનાનો ચેઈન ખોવાઈ ગયો હતો,માં મોગલની માનતાથી મળી ગયો,પ્રેમથી લખો જય માં મોગલ.

કબરાવ ધામમાં  માં મોગલ હાજર હજૂર છે,માં મોગલ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે,માં મોગલ ભક્તોના કામ અવશ્ય પુરા કરે છે,માં મોગલના દરબારમાંથી ખાલી હાથે કોઈ પાછું જતું નથી.માં મોગલે અનેક પરચા આપ્યા છે.

મહેસાણા જિલ્લા માં રહેતા ચંદુ ભાઈ એ માની પાસે તેનું દુઃખ પ્રકટ કર્યું કે તરત જ તેનું કામ માં એ કરી આપ્યું.,ચંદુભાઈ એ જણાવ્યું કે થોડા સમય પહેલા તે એક લગ્ન માં ગયા હતા. લગ્ન માં તેની એક સોનાની ચેઇન ક્યાંક પડી ગઈ હતી,  અને તેને મહિનો ગોતવા છત્તા પણ મળી ન હતી, ચંદુભાઈ માં મોગલ ના પરમ ભક્ત છે.

ચંદુભાઈએ તરતા જ માં મોગલની માનતા માની ,અને  કચ્છ કબરાઉ ધામ વાળા મોગલ માતાનું નામ લેતા કહ્યું જો તેની સોનાની ચેન મળી જશો તો તે માતા ના દર્શન કરવા આવશે.માં પર શ્રદ્ધા અને અતુટ વિશ્વાસથી ચંદુભાઈને થીઓડા જ દિવસોમાં ચેઈન મળી ગઈ.,તરત જ મહેસાણા થી કચ્છ કબરાઉ ધામ માતા ના દર્શન માટે દોડી આવ્યા હતા,અને માતાના શરણોમાં દર્શન કર્યા હતા.

માં એ અનેક બીજા પણ પરચા પુરા પાડ્યા છે,એક મહિલાની બુટ્ટી ખોવાઈ ગઈ હતી,માં મોગલની માનતા થી મહિલાને બુટી જલ્દીથી મળી ગઈ હતી,માં ના ધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.માં એ અનેક લોકોને સંતાન સુખ પણ આપ્યા છે.માં ન અપર્ચા અપરંપાર છે,તો પ્રેમથી બોલો જય માં મોગલ.