ઊંઘમાં સુતેલા પરિવારના 4 સભ્યો જીવતા સળગી ગયા.,ઘટના જાણીને રુવાડા ઉભા થઇ જશે.

રાજ્યભરમાં મોતના  સમાચાર ખુબ જ આવી રહ્યા છે,હાલમાં વધુ એક રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે,એક હાર્ડવેરની દુકાનમાં આગ લાગતા એક જ પરિવારના 4 સભ્યો જીવતા સળગી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે ચીમનલાલ ચૌધરી નામના 48 વર્ષના વ્યક્તિ પોતાના પરિવાર સાથે પુણેના પૂર્ણા નગરમાં પૂજા હાઈટ્સ નામની બિલ્ડિંગમાં રહેતા હતા. ચીમનરામના પરિવારમાં તેમની પત્ની નમ્રતા ચૌધરી, 15 વર્ષનો દીકરા ભાવેશ ચૌધરી અને 13 વર્ષના દીકરા સચીન ચૌધરીનો સમાવેશ થાય છે.

ચીમનરામ પૂજા હાઈટ્સ બિલ્ડીંગના ભોયરામાં હાર્ડવેર ની દુકાન ચલાવતા હતા. બુધવારના રોજ સવારે 5.25 વાગ્યાની આસપાસ તેમનો આખો પરિવાર દુકાનની ઉપરના રૂમમાં સૂતો હતો., આ દરમિયાન અચાનક જ દુકાનમાં આગ લાગી  હતી.,અચાનક જ આગ લગતા પરિવારના 4 સભ્યો આગ માં બળીને રાખ થઇ ગયા હતા.

ગાઢ  નિદ્રામાં અખો પરિવાર સુતો હોવાથી આગ સાવ નજીક પહોચ્યા પછી જાણ થઇ હતી,તેથી તે લોકો તેનો બચાવ કરી શક્ય ના હતા, ઘટના બન્યા બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અચાનક જ શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગી ઉઠી હતી. પરંતુ દુકાનમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

એક જ પરિવારના 4 સભ્યોનું મૃત્યુ થવાથી વાતાવરણ શોકગ્રસ્ત બન્યું હતું,આ ઘટના બનતા જ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.