જુવાન દીકરાએ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો,કારણ જાણીને ચોકી જશો.

રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે,આ ઘટનામાં યુવકે ગળાફાસો લગાવીને જીવવાનો અંત લાવી દીધો છે.

મળતી માહિતી મુજબ,આ ઘટના ટંકારા તાલુકા માંથી સામે આવી રહી છે. અહીં તાલુકાના ધુનડા ગામે આવેલી ઈડન હિલ્સ રેસીડેન્સીમાં રહેતા એક યુવાને અમુક કારણોસર ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.,મૃત્યુ પામેલા યુવાનનું નામ હિરેનભાઈ મનસુખભાઈ કડીવાર હતું.

હિરેનભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો એ સામે આવ્યું નથી,હજુ તેની પાછળ તપાસ ચાલી રહી છે,હિરેનભાઈ ટંકારા તાલુકાના ધુનડા ગામે આવેલ ઈડન હિલ્સ રેસીડેન્સીમાં બ્લોક નંબર 17માં  રહેતા હતા.

ઘટના બન્યા બાદ ટંકારા પોલીસે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી હતી. હાલમાં તો એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ ચોક્કસ માહિતી સામે આવી નથી. આ મામલે હાલમાં તપાસ ચાલુ છે.,હિરેનનું અચાનક આવું પગલું ભરવાથી પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો.