આ યુવકનો વ્યવસાય બંધ થવાની અણી પર હતો, તો તેમણે માઁ મોગલને માનતા માની તો એવું થયું કે વ્યવસાય,,,,,

મોગલ માં હજાર હજૂર છે, માં બધી જ માનતા પૂરી કરે છે,કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ…

માં મોગલ કબરાઉ માં સાક્ષાત હાજર છે,મોરબીના જયંતીભાઈ પટેલે માનતા પૂરી કરવા ચડાવ્યા આટલા રૂપિયા ….

ભગુડાવાળી માં મોગલ ના પરચા ખુબ જ છે, આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં…

મા મોગલનું ધામ ભગુડા ગામ, જ્યાં ઘર કે દુકાનમાં કોઇ તાળા મારતાં નથી,જુઓ માએ આપેલા પરચા.

ભાવનગરથી 75 કિલોમીટર દૂર આવેલુ અને તળાજાથી 17 કિલોમીટર દૂર આવેલુ નાનકડું ગામ ભગુડા,  કે જ્યાં આજથી 450 વર્ષ પહેલા આહીરાણીની ગાડે આવેલા મા મોગલ એ વસવાટ કર્યો હતો. કહેવાય છે કે અહીં વર્ષો પહેલા ભગુ નામના ઋષિ જાપ કરતા હતા. આ ભગુ ઋષિના નામ પરથી ભગુડા ગામ નામ રાખવામાં આવ્યું.ત્યારબાદ આહીરાણીના ગાડે આવેલા મોગલ માંનું ધામ બન્યું. ભગુડા મોગલ માં જે ઘરમાં કે પરિવારમાં પૂજાય છે એ પરિવારની એક લોકવાયકા સાંભળવા મળે છે. આમ તો આ લોકવાઇકાના સાક્ષી વડીલો પણ હજુ ભગુડા ગામમાં જીવે છે. ભગુડામાં બાળકના પારણાને હિંચકો નાખી આહીરાણી વાડીએભાથું દેવા જાય છે અને એ આહીરાણી વાડીએથી પરત ઘરે ફરે છે ત્યાંસુધીપારણાનો હિચકો જુલતો જ રહે છે.  ઘણી વખત તો ગામના જીવિત વડીલો એ પારણામાં બાળકની સાથે નાગણી સ્વરૂપે પણ રમતા મા મોગલ ને જોયા છે એવી વાતો સાંભળવા મળે છે.  નળ અને દમયંતીની સ્થાપના વાળું નળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાથે સાથે અહીં ઝાંખી હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં લોકમાન્યતા છે કે જો ગામના વ્યક્તિને વીંછી કરડે તો ઝાંખી હનુમાનજી દાદાનું નામ લેવાથી વીંછીનું ઝેર ચડતું નથી.   ગામમાં આવેલુ ભાટીયું તળાવ કે જેની લોકમાન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી મેલરીયા થાય તો આ તળાવના પાણીનો એક લોટો પીવે તો મેલેરીયા જડ મૂળમાંથી નાબૂદ થાય છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.લોક માન્યતા છે કે જે પરિવારમાં પારણું બંધાતું ન હોય તેવા દંપતીને મોટી ઉંમરે પણ મોગલ માએ બાળકો આપ્યા છે. 

મોગલમાંની માનતાથી આ મહિલાને મળ્યા વિઝા,વિઝા આવતા જ મોગલ માં ને ચડાવ્યા આટલા રૂપિયા.

જો તમે સાચા દિલથી માં મોગલમાં ને માનતા હોઈ તો માં આવે આવે અને આવે ત્યારે…

માઁ મોગલના ચમત્કાર અપરંપાર છે માં મોગલની માનતા રાખી અને થોડા સમયમાં જ એવો ચમત્કાર થયો કે આ યુવતીની સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ હતી અને પછી ચમત્કાર થયો, તે માતાજી મોગલ માતાજી નુ નામ લખો અને શેર કરો.

ભાવનગરના ‘તળાજા’ તાલુકામાં પ્રકૃતિના ખોળે નાનકડું એવું ભગુડા ગામ વસેલું છે. લીલાછમ ખેતરો અને અમી નજરોથી…

કબરાઉ વાળા મણીધર બાપુ માતાજી મોગલ દરેક લોકોની મનોકામના કેમ પૂરી કરે છે તેમને કહેલી આ મહત્વની વાતો જાણો

હંમેશા માટે દેવી દેવતાઓની ધરા તરીકે ગુજરાતની ભૂમિ પ્રખ્યાત રહી છે. ગુજરાતી લોકો દેવી-દેવતાઓને માનનારા છે.…