સુરતના પીપોદરા ગામ માં આવેલું છે આઈશ્રી મોગલ ધામ જ્યાં ચુંદડી બાંધવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મોગલ માં ખુબ જ હાજર હજૂર છે,મોગલ ના પરચા ખુબ જ અપરંપાર છે, ઘણા લોકોને મોગલ…

લગ્નના 14 વર્ષ બાદ આ દંપતીના ઘરે પારણાં બંધાતા મોગલ ધામ માનાતા પૂરી કરવા માટે ગયા તો મણીધર બાપુએ કહ્યું કે..

મોગલ માં ના પરચા અપરંપાર છે,મોગલ માં પર શ્રદ્ધા રાખવાથી તેનું કામ અચૂક થાય જ છે. …

રાજપરામાં હાજરાહજુર છે, માં ખોડલ,જાણો માં ખોડલના પરચા,તેમજ ઈતિહાસ ,ને પ્રેમથી લખો,”જય માં ખોડલ”

 કહેવાય છે કે સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ.,સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે. દરેક…

“માં મોગલ કૃપા” કાર કે બાઈક ની પાછળ લખાય કે નહીં??જાણો આ વાતને લઈને મણીધર બાપુએ શું કહ્યું???

માં મોગલના પરચા ખુબ જ છે,તેમની કૃપા પણ તેના ભક્તો પર સદાય રાખે છે,  તમે ઘણા…

ડોક્ટર બનેલી દીકરી પણ માનતા પૂરી કરવા માટે પહોચી મોગલધામ,માં ને ચડાવ્યા આટલા રૂપિયા…

માં મોગલનું નામ આજ કાલ દુનિયામાં ખુબ જ ગુંજે છે,માં મોગલે અનેક લોકોના દુખ દુર કરીને…

માં મોગલ કબરાઉ માં સાક્ષાત હાજર છે,મોરબીના જયંતીભાઈ પટેલે માનતા પૂરી કરવા ચડાવ્યા આટલા રૂપિયા ….

ભગુડાવાળી માં મોગલ ના પરચા ખુબ જ છે, આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં…

મા મોગલનું ધામ ભગુડા ગામ, જ્યાં ઘર કે દુકાનમાં કોઇ તાળા મારતાં નથી,જુઓ માએ આપેલા પરચા.

ભાવનગરથી 75 કિલોમીટર દૂર આવેલુ અને તળાજાથી 17 કિલોમીટર દૂર આવેલુ નાનકડું ગામ ભગુડા,  કે જ્યાં આજથી 450 વર્ષ પહેલા આહીરાણીની ગાડે આવેલા મા મોગલ એ વસવાટ કર્યો હતો. કહેવાય છે કે અહીં વર્ષો પહેલા ભગુ નામના ઋષિ જાપ કરતા હતા. આ ભગુ ઋષિના નામ પરથી ભગુડા ગામ નામ રાખવામાં આવ્યું.ત્યારબાદ આહીરાણીના ગાડે આવેલા મોગલ માંનું ધામ બન્યું. ભગુડા મોગલ માં જે ઘરમાં કે પરિવારમાં પૂજાય છે એ પરિવારની એક લોકવાયકા સાંભળવા મળે છે. આમ તો આ લોકવાઇકાના સાક્ષી વડીલો પણ હજુ ભગુડા ગામમાં જીવે છે. ભગુડામાં બાળકના પારણાને હિંચકો નાખી આહીરાણી વાડીએભાથું દેવા જાય છે અને એ આહીરાણી વાડીએથી પરત ઘરે ફરે છે ત્યાંસુધીપારણાનો હિચકો જુલતો જ રહે છે.  ઘણી વખત તો ગામના જીવિત વડીલો એ પારણામાં બાળકની સાથે નાગણી સ્વરૂપે પણ રમતા મા મોગલ ને જોયા છે એવી વાતો સાંભળવા મળે છે.  નળ અને દમયંતીની સ્થાપના વાળું નળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાથે સાથે અહીં ઝાંખી હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં લોકમાન્યતા છે કે જો ગામના વ્યક્તિને વીંછી કરડે તો ઝાંખી હનુમાનજી દાદાનું નામ લેવાથી વીંછીનું ઝેર ચડતું નથી.   ગામમાં આવેલુ ભાટીયું તળાવ કે જેની લોકમાન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી મેલરીયા થાય તો આ તળાવના પાણીનો એક લોટો પીવે તો મેલેરીયા જડ મૂળમાંથી નાબૂદ થાય છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.લોક માન્યતા છે કે જે પરિવારમાં પારણું બંધાતું ન હોય તેવા દંપતીને મોટી ઉંમરે પણ મોગલ માએ બાળકો આપ્યા છે. 

ગણપતિદાદા આપશે આ રાશિના જાતકોને મનવાંછિત ફળ,અપાવશે બિજનેસ માં સફળતા.

મેષ આર્થિક વિકાસ અને સ્થિરતા માટે આ સપ્તાહ સારો રહેવાની સંભાવના છે. તમારું નાણાકીય સ્વાસ્થ્ય ચાલુ…

કબરાઉ મોગલધામમાં માં છે હાજર હજૂર,રાજકોટના પાયલબેનને 11 વર્ષે જોડિયા બાળકો આપ્યા,માનતા પૂરી કરવા ચડાવ્યા આટલા રૂપિયા.

ગુજરાતમાં મોગલધામ ખુબ જ પ્રખ્યાત છે,ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર…

કબરાઉ વાળા મણીધર બાપુ માતાજી મોગલ દરેક લોકોની મનોકામના કેમ પૂરી કરે છે તેમને કહેલી આ મહત્વની વાતો જાણો

હંમેશા માટે દેવી દેવતાઓની ધરા તરીકે ગુજરાતની ભૂમિ પ્રખ્યાત રહી છે. ગુજરાતી લોકો દેવી-દેવતાઓને માનનારા છે.…