આજે મંગળવારે સાળંગપુરમાં હનુમાન દાદાને એવો શણગાર કરાયો, કે બધા જોઈને આશ્રર્યચકિત રહી ગયા..

બોટાદ (Botad ):સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં રોજેરોજે હૈયું આનંદ થી હરખાઈ જાય તેવો શણગાર કરવામાં આવે…

સુરત શહેરના કતારગામમાં શૌચાલય જતી યુવતી પર પડોશીએ બળાત્કાર કર્યો, દુ્ષ્કર્મ આચરતો હતો ને અન્ય યુવતી જોઇ, પછી…..

સુરત (Surat ):સુરતના કતારગામમાં એક સગીરાને પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ…

ગુજરાતનું એક એવું મંદિર કે જ્યાં માતાજીના મંદિરમાં પ્રસાદ તરીકે પીઝા, બર્ગર, અને પાણિપુરીનો ભોગ ચઢે છે. જુઓં શું છે માન્યતા ???

રાજકોટ (Rajkot ): ભારતના મંદિરો આપણી આગવી ઓળખ છે . જેમાં ગુજરાતમાં બધા જ ધર્મોના મંદિરો…

અમદાવાદની સુપરમોમ રૂશિનાએ જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા માટે 90 લિટર બ્રેસ્ટ મિલ્ક ડોનેટ કરી માનવતા મહેકાવી ..

અમદાવાદ (Amdavad ):માતાનું ધાવણ એ નવજાત બાળક માટે એકમાત્ર સર્વોત્તમ આહાર છે. પરંતુ ઘણીવાર થાય છે…

સીમંત પ્રસંગ બાદ ડ્યુટી પર ગયેલા અમદાવાદના મહિપાલસિંહ બાળકના જન્મ પહેલા જ શહીદ થયા

જુનાગઢમાં આવેલા લંબે હનુમાનજીના મંદિરે હનુમાનજીની પ્રતિમા દર વર્ષે એક ચોખાનાં દાણા જેટલી વધે છે એવી છે માન્યતા…

જુનાગઢ (Junagdh ):જૂનાગઢનાં ભવનાથમાં એક હજાર વર્ષથી પણ જૂનું મંદિર લંબે હનુમાનજીનું મંદિર આવેલુ છે. આ…

લ્યો બોલો :ટામેટાં બચાવવા 4 કલાક નેશનલ હાઇવે બંધ કરાયો ,વલસાડમાં ટાયર ફાટતાં ટામેટાં ભરેલો ટેમ્પો ડિવાઇડર કૂદી ગયો.

વલસાડ(Valsad ): અત્યારે ચોમાસાની સીજનમાં રોડ પર પડેલા ખાડાને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે .જેમાં  વલસાડના…

બાળકોને મોબાઈલના ભરોસે મૂકી દેતા માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો :માત્ર 13 વર્ષના બાળકે મોબાઈલ માટે ઘર છોડ્યું…

વડોદરા (Vadodra ):આજના વ્યસ્તતા ભર્યા જીવનમાં વાલીઓ પોતાના કામના ચક્કરમાં બાળકોને મોબાઈલના ભરોસે મૂકી દેતા હોય…

કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા શહીદ,,જમ્મુથી અમદાવાદ લવાશે શહીદ જવાનનો નશ્વરદેહ.

અમદાવાદ (Amdavad ):જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના…

અંધશ્રદ્ધાનો ભોગ બની એક માસુમ :વિરમગામની 10 મહિનાની બાળકી બીમાર પડતાં વડગામના મંદિરે ભૂવાએ ગરમ સોયના ડામ આપ્યા,

રાજકોટ (Rajkot ):અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોને જીવ ગૂમાવવો પડી રહ્યો છે. જેમાં માસુમ બાળકોનો પણ ભોગ…