ફરી સુરત સિવિલની બેદરકારી આવી સામે :સર્ટિફિકેટ અને આયુષ્યમાન કાર્ડ કાઢવાની ઓફિસની છતમાંથી વરસાદની જેમ પાણી વરસ્યું ..

સુરત (Surat ): સુરત શહેરમાં સિવિલ કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં હોય જ છે ત્યાં એક…

માં મોગલ કબરાઉ માં સાક્ષાત હાજર છે,મોરબીના જયંતીભાઈ પટેલે માનતા પૂરી કરવા ચડાવ્યા આટલા રૂપિયા ….

ભગુડાવાળી માં મોગલ ના પરચા ખુબ જ છે, આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં…

સુરતમાં બારી પાસે બાળકી રમતી હતી ત્યારે બની એવી ઘટના જેને જોઇને હદય થંભી જશે ..માતાપિતા માટે લાલબતી સમાન કિસ્સો .

સુરત (Surat ): સુરતમાં વાલીઓ માટે લાલબત્તી  સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી જાણકારી મુજબ ,મૂળ…

મા મોગલનું ધામ ભગુડા ગામ, જ્યાં ઘર કે દુકાનમાં કોઇ તાળા મારતાં નથી,જુઓ માએ આપેલા પરચા.

ભાવનગરથી 75 કિલોમીટર દૂર આવેલુ અને તળાજાથી 17 કિલોમીટર દૂર આવેલુ નાનકડું ગામ ભગુડા,  કે જ્યાં આજથી 450 વર્ષ પહેલા આહીરાણીની ગાડે આવેલા મા મોગલ એ વસવાટ કર્યો હતો. કહેવાય છે કે અહીં વર્ષો પહેલા ભગુ નામના ઋષિ જાપ કરતા હતા. આ ભગુ ઋષિના નામ પરથી ભગુડા ગામ નામ રાખવામાં આવ્યું.ત્યારબાદ આહીરાણીના ગાડે આવેલા મોગલ માંનું ધામ બન્યું. ભગુડા મોગલ માં જે ઘરમાં કે પરિવારમાં પૂજાય છે એ પરિવારની એક લોકવાયકા સાંભળવા મળે છે. આમ તો આ લોકવાઇકાના સાક્ષી વડીલો પણ હજુ ભગુડા ગામમાં જીવે છે. ભગુડામાં બાળકના પારણાને હિંચકો નાખી આહીરાણી વાડીએભાથું દેવા જાય છે અને એ આહીરાણી વાડીએથી પરત ઘરે ફરે છે ત્યાંસુધીપારણાનો હિચકો જુલતો જ રહે છે.  ઘણી વખત તો ગામના જીવિત વડીલો એ પારણામાં બાળકની સાથે નાગણી સ્વરૂપે પણ રમતા મા મોગલ ને જોયા છે એવી વાતો સાંભળવા મળે છે.  નળ અને દમયંતીની સ્થાપના વાળું નળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. સાથે સાથે અહીં ઝાંખી હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. અહીં લોકમાન્યતા છે કે જો ગામના વ્યક્તિને વીંછી કરડે તો ઝાંખી હનુમાનજી દાદાનું નામ લેવાથી વીંછીનું ઝેર ચડતું નથી.   ગામમાં આવેલુ ભાટીયું તળાવ કે જેની લોકમાન્યતા છે કે જો કોઈ વ્યક્તિને ઝેરી મેલરીયા થાય તો આ તળાવના પાણીનો એક લોટો પીવે તો મેલેરીયા જડ મૂળમાંથી નાબૂદ થાય છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.લોક માન્યતા છે કે જે પરિવારમાં પારણું બંધાતું ન હોય તેવા દંપતીને મોટી ઉંમરે પણ મોગલ માએ બાળકો આપ્યા છે. 

એક એવો આઈસ્ક્રીમ બહાર પડ્યો છે જે તમે ક્યારેય પણ નહી જોયો હોય ,વ્યક્તિએ રજનીગંધા નાખીને બનાવ્યો આઈસ્ક્રીમ

અત્યારે માણસો કેવા કેવા વીડિઓ બનાવે છે તે જ નક્કી નથી અત્યારે સોશિયલ મીડિયામાં એક એવી…

અમેરિકા-કેનેડામાં રેહતા ભારતીયો પર આવી વધુ એક ચિંતા :જુઓં શા માટે શોપિંગ મોલ, દુકાનો બહાર લાગી લાંબી લાઈનો…

 ઇન્ડિયા (India ): ભારતે બાસમતી સિવાયના ચોખાની ભારતમાંથી નિકાસ પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે,…

‘સિંઘમ’ એક્ટર જયંત સાવરકર રહ્યાં નથી, બોલીવુડ આખું શોકમાં ડૂબ્યું, રવિવારે રાત્રે તબિયત બગડવા લાગી

મરાઠી અભિનેતા જયંત સાવરકર હવે આ દુનિયામાં નથી. અભિનેતાનું 88 વર્ષની વયે સોમવારે સવારે 24 જુલાઈએ…

અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીઓનો છેલ્લાં 2 મહિનાથી કોઈ પત્તો જ નહીં,ફ્રાંસની જેલમાં બંધ હોવાનો દાવો, એજન્ટની ધરપકડ

વિદેશ જવાની ઘેલછા ધરાવનારા યુવકો વિદેશમાં નોકરી, ડૉલરમાં પગાર, રહેવા-જમવાની અદ્યતન સુવિધા અને મોજ-જલસા મળે એવો…

ભૂસ્ખલનને કારણે બદરીનાથ હાઈવે બંધ ,હજારો યાત્રિયો ફસાયા …બીજા પણ અનેક રસ્તાઓ કરાયા બંધ ..

નવી દિલ્હી  (Nvi Dilhi ):ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલનનું પ્રમાણ વધ્યું…

સુરતમાં ઘરમાં ને ઘરમાં મામાનો દીકરો મામુ બનાવી ગયો,ઘટના જાણીને પગ નીચેથી જમીન સરકી જશે.

સુરત(surat):અવાર નવાર છેતરવાની ઘટના સામે આવતી હોય છે,સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,સુરતમાં સગા…