સુરતના સૌથી ફેમસ ડુમસના ટામેટા ભજિયાના કિલોના 500 રૂપિયાને પાર…ટામેટાએ ભજીયાલવરની સિઝન બગાડી…

સુરત (Surat ):ટામેટા ખરીદવા એ સામાન્ય વર્ગના લોકો માટે હવે એક સપના જેવું બની ગયું છે…

સુરતના કતારગામ વિસ્તારમાં 14 વર્ષની કિશોરી સાથે 17 વર્ષના તરૂણે કર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય ,સગીરા ઘરે કહ્યા વિના જ જતી રહી હતી…

સુરત (Surat ): મોટા શહેરોમાં  પ્રેમસંબંધ ને કારણે બળાત્કારના કિસ્સા અવારનવાર જોવા મળે છે અને એમાં…

સુરતના જહાંગીરપુરામાં 38 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, એકનો એક જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર ભાંગી પડયો ..

સુરત (Surat ):  ગામડું હોય કે પછી મોટા શહેરો આપઘાત ના કિસ્સામાં  સતત વધારો જ થતો…

કેનેડામાં યુવક યુવતીએ પ્રેમલગ્ન કર્યા અને મારામારી વિજાપુરમાં થઇ ……….જુઓં શું છે પૂરો મામલો ..

મહેસાણા (Mahesana ): હમણાં વિદેશ ને લઈને કોઈ ને કોઈ સમાચાર આવતા જ રહે છે .એમાં…

કેદારનાથમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ: યુગલનો પ્રપોઝ કરતો વીડિયો વાયરલ થયા પછી લેવાયો નિર્ણય..

કેદારનાથ (kedarnath ): લોકો ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવામાંતો જાણે ભાન જ ભૂલી જતા હોય એમ મંદિર…

રાજકોટમાં ચોરીના ગુનામાં પૂછપરછ માટે બોલાવાયેલા વૃદ્ધનું મોત,પોલીસે માર માર્યાનો પરિવારનો આક્ષેપ

રાજકોટ (Rajkot ): રાજકોટ શહેરમાં  કોઈ ને કોઈ કારણોસર વિવાદ ચાલ્યા રહે છે એવામાં આજે પોલીસ…

સુરતના એક જ વિસ્તારમાં બે માસુમના મોત : હોસ્પીટલમાં હદય થંભી જાય તેવા દ્રશ્યો ,એક અઢી વર્ષનું અને બીજું સાડા ત્રણ વર્ષનું .

સુરત (Surat ): ચોમાસામાં વરસાદ ને કારણે રોગચાળામાં વધારો જોવા મળે છે આ રોગોને કારણે બે…

વડોદરાની નમ્રતાએ કર્યું માતાપિતાનું નામ રોશન : પિતાના મોતના શોકને દૂર કરવા અને પરિવારની જવાબદારી સંભાળવા પોતાના શોખને જ બનાવ્યું હથિયાર …..

વડોદરા (Vadodra): અત્યારે છોકરીઓ છોકરાઓ કરતા  વધુ આગળ નીકળી ગઈ  છે એવું સાબિત કરતો બનાવ આજે…

ચંદ્રયાન-3 ચાંદની સફર પર : 40 દિવસ પછી ચંદ્ર પર ઊતરશે, ભારતના અવકાશક્ષેત્રમાં 14 જુલાઈ 2023ની તારીખ હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે.

ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યૂલ છે. ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં…

જુનાગઢમાં હદય થંભી જાય તેવો અકસ્માત: એક્ટિવા સવાર મહિલાને કાળ ભરખી ગયો .

જુનાગઢ (Junagdh): અમુક અકસ્માત ના દ્રશ્યો જોઇને આપનું હદય થોડી ક્ષણો માટે થંભી  જાય છે . …